ચેમ્બરના સીટેક્ષ– ર૦રર (સિઝન ર) એકસ્પો થકી વર્ષ દરમ્યાન અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓમાં વધારાના રૂપિયા ૧પ૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના
ચેમ્બરે ત્રણ મહિનામાં બે વખત ‘સીટેક્ષ એકઝીબીશન’નું આયોજન કર્યું, સાથે જ સરકારી વિભાગોએ પણ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પીએલઆઇ સ્કીમ તેમજ પીએમ–મિત્રા પાર્ક મામલે ઉદ્યોગ...