Republic News India Gujarati

Author : Rupesh Dharmik

http://gujarati.republicnewsindia.com - 607 Posts - 0 Comments
ઉત્તર ગુજરાતગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત લેતાં રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ

Rupesh Dharmik
ગાંધીનગર : ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત આજરોજ રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે લીધી હતી. અત્યારની સાંપ્રત પરિસ્થિતિને...
લાઈફસ્ટાઇલસુરત

SGCCI દ્વારા ‘૭ લાઇફ મંત્રા’ વિષય ઉપર વેબિનાર યોજાયો

Rupesh Dharmik
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘૭ લાઇફ મંત્રા’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં લાઇફ કોચ અને મોટીવેટર મેન્ટર...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ

Rupesh Dharmik
પહેલી લહેરમાં રોજ ૧૩ થી ૧૪ મેટ્રિક ટન વપરાશ સામે આ વર્ષે બીજી લહેરમાં દૈનિક ૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે સ્મીમેર હોસ્પિટલમાં...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

નવી સિવિલના પીડિયાટ્રીશ્યન કોરોનાને ૧૩ દિવસમાં હરાવી પુન: ફરજ પર થયા હાજર

Rupesh Dharmik
ડર એ કોરોનાથી વધુ ઘાતક વાઈરસ છે: ડરો નહીં, કોરોના સામે આપણી પૂર્વકાળજી જીવાડે અને જીતાડે છે સુરત: કોરોના પ્રથમ અને બીજા ફેઝમાં કોરોનાગ્રસ્તોની સારવાર...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સ્મિમેર હોસ્પિટલમાં નેશનલ મેડિકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર ટુંકાગાળામાં ૪૨૦ બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી

Rupesh Dharmik
ચોથા માળે ૫૦ જેટલા આઈ.સી.યુ.બેડ યુધ્ધના ધોરણે તૈયાર કરાયા હાઉસીંગ વિભાગના કર્મયોગીઓના ‘વ્યથા નહી વ્યવસ્થા’ના અભિગમ અને દિવસ-રાતની મહેનતના કારણે આ શકય બન્યું છે સુરતઃ...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

ડાયાબિટીસ પીડિત ટેક્ષટાઈલ બિઝનેસમેન નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા

Rupesh Dharmik
૪૦થી ૪૫ ટકા કોરોના લઈને આવ્યો હતો, હવે સંપૂર્ણ સ્વસ્થ થઈને જઈ રહ્યો છું : દર્દી વિકાસ ઘીવાલા સુરત: કોરોના બદલાયેલા સ્વરૂપ અને હાલની નવા...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોનાકાળમાં વ્યસ્તતા છતાં હાડકા અને એનેસ્થેસિયા વિભાગે ચાર કલાકની જટિલ સર્જરી કરતા સ્મીમેરના ફરજપરસ્ત તબીબો

Rupesh Dharmik
કોસાડના ગંભીર અકસ્માતમાં ઘવાયેલા અજાણ્યા યુવકના હાથપગના ફ્રેક્ચરનું સ્મીમેર હોસ્પિટલમાં સફળ ઓપરેશન સુરત: કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

પવિત્ર રામનવમીના પાવન પર્વ નિમિત્તે નવી સિવિલના કોવિડ વોર્ડમાં રામધૂનથી દર્દીઓને માનસિક સધિયારો આપવાનો અનોખો પ્રયાસ

Rupesh Dharmik
તબીબી સ્ટાફ, કોવિડ દર્દીઓનું મનોબળ વધારવા અનોખું અને સકારાત્મક કદમ કોરોના યોદ્ધાઓ અને દર્દીઓના તનમનને તરોતાજા કરવા સિવિલ તંત્રની પહેલ ‘હોંસલા’ અંતર્ગત રામધૂન અને ભજન...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

યુનિવર્સલ ફાઉન્ડેશને આજ સુધી ૧૭,૦૦૦ થી વધુ લોકોને વિનામુલ્યે રસીકરણ કર્યું

Rupesh Dharmik
૫૦,૦૦૦થી વધુ લોકોને રસીકરણ કરવાનો સંસ્થાનો ઉમદા સંકલ્પ સુરત: કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ અને માસ્ક અસરકારક શસ્ત્રો છે. સુરતવાસીઓ કોરોનાથી સુરક્ષિત રહે એ માટે...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

મોટા વરાછા ખાતે ઓક્સિજન સાથે ૪૦ બેડના આઈસોલેશન સેન્ટરનો શુભારંભ

Rupesh Dharmik
સુરત: કોરોના સંકટમાં સુરતની અગ્રણી સંસ્થાઓ, વ્યાપારી મંડળો, ઉદ્યોગગૃહો સામાજિક જવાબદારી નિભાવવા જાગૃત્ત છે, ત્યારે સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ એકતા ગ્રુપ તથા મોટાવરાછા મંડપ...