ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા ટેકસટાઇલના શોર્ટ ટર્મ કોર્સ પૂર્ણ કરનારા ઉદ્યોગ સાહસિકો – વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા
‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ની બેચમાં ૧ર જેટલા વિદ્યાર્થીઓ એન્જીનિયર્સ હતા તથા એક ઉદ્યોગ સાહસિક છેક ઇરોડથી સુરત ખાસ આ કોર્સ શીખવા માટે આવ્યા હતા, જ્યારે ‘કન્વેન્શનલ વિવિંગ’માં ૧રમાંથી ૪...

