June 20, 2026
Republic News India Gujarati

Author : Rupesh Dharmik

http://gujarati.republicnewsindia.com - 754 Posts - 0 Comments
સુરત

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

Rupesh Dharmik
સુરત: ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ GreatWhite ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
ઓટોમોબાઇલ્સ

2026માં ભારતમાં મજબૂતીના માર્ગ પર નિસાન, સામે આવી 7-સીટર B-MPV ગ્રેવાઇટની માહિતી

Rupesh Dharmik
ગુરુગ્રામ, 19 ડિસેમ્બર, 2025:નિસાનની નવી ગેમ-ચેન્જિંગ 7-સીટર B-MPVનું નામગ્રેવાઇટહશે અને તેને 2026ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત માટે બ્રાન્ડની રિફ્રેશ્ડ અને સ્ટ્રેટેજિક લાઇન-અપ હેઠળ લોન્ચ...
એન્ટરટેઇન્મેન્ટસુરત

અગસ્ત એન્ટરટેઇનમેન્ટે મુક્તા એ2 સિનેમાઝ દ્વારા સંચાલિત પ્રીમિયમ થ્રી-સ્ક્રીન પ્રોપર્ટી સાથે સુરતનો સૌથી વૈભવી સિનેમા અનુભવ લોન્ચ કર્યો છે

Rupesh Dharmik
સુરત, 17 ડિસેમ્બર 2025: સુરતમાં આજે શહેરના સૌથી વૈભવી અને પ્રીમિયમ સિનેમા અનુભવની રજૂઆત સાથે મૂવી જોવાનો અનુભવ એક નવા સ્તરે પહોચી ગયો છે. અગસ્ત...
એજ્યુકેશન

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતીની આધ્યાત્મિક ગહનતા સાથે ઉજવણી

Rupesh Dharmik
સુરત: માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતિનું પાવન પર્વ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં અત્યંત ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉષ્મા સાથે ઉજવવામાં આવ્યું. આ...
લાઈફસ્ટાઇલસુરત

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૧૭ અને ૧૮ ડીસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik
સુરત. ૧૫ ડીસેમ્બર,૨૦૨૫: સુરતીઓ, યર એન્ડ તથા લગ્નોત્સવ માટે તૈયાર થઈ જાઓ.હાઈ લાઈફ બ્રાઈડ્સની ચમકદાર દુનિયામાંપગલું ભરો, જ્યાં લગ્નના સપના ઝગમગે છે. લગ્નોત્સવ તેમજ યર...
બિઝનેસ

હૈદરાબાદે “સિનિયર સાથી” શરૂ કર્યો – એકલો રહેતા વડીલો માટે સમુદાય આધારિત સાથસહકાર મોડલ

Rupesh Dharmik
હૈદરાબાદ: હૈદરાબાદ જીલ્લા પ્રશાસને એકલો રહેતા વડીલોને સહારો આપવા માટે “સિનિયર સાથી” નામની પ્રથમ પ્રકારની સાથસહકાર પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો પ્રારંભ હૈદરાબાદ કલેક્ટરેટ...
બિઝનેસ

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

Rupesh Dharmik
અમદાવાદ, 9 ડિસેમ્બર, 2025: 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના લે મેરિડિયન ખાતે યોજાયેલા હુરુન ઈન્ડિયા એવોર્ડ્સ 2025માં રેનીવ ડેવલપર્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરને ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ...
એજ્યુકેશન

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી ચલથાણ ખાતે “બી પ્લસ ટૉક્સ”નું પ્રથમ સંસ્કરણ ભવ્ય રીતે યોજાયું

Rupesh Dharmik
સુરતમાં માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ બન્યું પ્રેરણાનું કેન્દ્ર; “બી પ્લસ ટૉક્સ”માં વક્તાઓએ રજૂ કર્યા પરિવર્તનકારી વિચારો સુરતમાં “બી પ્લસ ટૉક્સ”નું પ્રથમ સંસ્કરણ ભવ્ય રીતે યોજાયું;...
ફેશનલાઈફસ્ટાઇલ

સુરતમાં હાઈ લાઈફ એક્ઝિબિશનઃ યર-એન્ડ ફેશન અને લક્ઝરીનું ગ્રાન્ડ શોકેસ ૨ અને ૩ ડિસેમ્બરે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik
સુરત તા. 30 નવેમ્બર, 2025: ફેશન પ્રેમીઓ માટે શહેરના સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાનું એક ‘હાઈલાઈફ એક્ઝિબિશન’ પોતાના બહુ પ્રતિક્ષિત યર-એન્ડ એડિશન સાથે પાછું આવી રહ્યું છે....
બિઝનેસ

SJMA દ્વારા 29 નવેમ્બરથી ત્રણ દિવસીય ROOTZ Gems & Jewellery Manufacturers’ Show 2025નું આયોજન

Rupesh Dharmik
– આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થશે સુરત (ગુજરાત): સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન (SJTF) દ્વારા 29 નવેમ્બરથી...