Republic News India Gujarati
લાઈફસ્ટાઇલ

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે


સુરત તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ : સુરત, હવે તમારા સ્ટાઇલને રિફ્રેશ કરવાનો સમય આવી ગયો છે. સુરતમાં ભારતનું સૌથી મોટું ફેશન અને લાઈફસ્ટાઈલ એક્ઝિબિશનનું યોજાવા જઈ રહ્યું છે. હોટેલ મેરીયટ સુરત, અઠવાલાઈન્સ ખાતે ૨૮ અને ૨૯ એપ્રિલના રોજ યોજાનાર આ સમર એડીશનમાં તમને પ્રીમિયમ ડિઝાઇનર વેર, એલેગન્ટ કૂટ્યુર, સ્ટેટમેન્ટ જ્વેલરી અને સ્ટાઇલિશ એક્સેસરીઝનો વિશાળ કલેક્શન જોવા મળશે. જેમાં ટોપ ડિઝાઇનર્સના કલેકશન્સ અને તમારા વોર્ડરોબમાં લક્ઝરી સ્પર્શનો ઉમેરો જોવા મળશે.

સીઝનના મુલાકાતીઓ અને ખરીદદારોને આ સીઝનના સૌથી મોટા ઇવેન્ટમાં એક જ છત નીચે અનેક ઉત્તમ અનુભવોનો લાભ મળશે. આ એક્ઝિબિશન નવીનતમ ફેશન ટ્રેન્ડ્સ અને ડિઝાઇનની રચનાત્મકતાનું પ્રદર્શન કરશે. પ્રીમિયમ અને એક્સક્લૂસિવ કલેક્શનને એક્સપ્લોર કરવાની આ એક ઉત્તમ તક છે.

હાઈ લાઈફ એક્ઝિબિશન લાવ્યું છે દેશભરના પ્રખ્યાત ડિઝાઇનર્સનું ક્યુરેટેડ કલેક્શન, શાનદાર જ્વેલરી અને પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ્સનું એક વિશિષ્ટ પ્રદર્શન. અહીં તમને જોવા મળશે અદભૂત કારીગરી, સદાબહાર ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ જે લાવણ્ય અને બારીકાઈથી ભરપુર છે. આધુનિક શૈલીથી લઈને વારસાગત પરંપરાગત ડિઝાઇન્સ સુધી દરેક કલેક્શન ઉત્તમ કલા અને સંસ્કારી રુચિને પ્રતિબિંબિત કરે છે. લક્ઝરી અને લાઈફસ્ટાઈલનો આ અનોખો સંગમ એક જ છત નીચે માણવા તૈયાર થઈ જાઓ.


Related posts

 સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૪ અને ૫ ઓક્ટોબરના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે  

Rupesh Dharmik

બોટાદમાં બ્યુટી અને મેકઓવરની નવી ઓળખ : Aagna Beauty Care & Salon બની રહ્યું છે ગ્રાહકો અને બ્યુટી વિદ્યાર્થીઓની પસંદગી.

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૪ અને ૨૫ જુનના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment