ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા ગીરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી આપવાના આયોજનો
પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે રૂ. ૧ કરોડના કાર્યોનું ખાતમૂહર્ત કરવામાં આવશે. સુરત : ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ...

