અલ્કેમી શાળાની શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા : વાણિજ્ય પ્રવાહમાં સિટી ટોપર બની નિકિતા બંસલ
સુરત : સુરતની અલ્કેમી શાળાના વિદ્યાર્થીઓ 100% પાસ સાથે સીબીએસઈ બોર્ડના બારમાં ધોરણનાં પરીક્ષાના પરિણામમાં ઉડતા રંગ સાથે બહાર આવ્યા છે. વાણિજ્ય પ્રવાહમાં સિટી ટોપર...

