સિમ્બાયોસિસ એમબીએમાં એડમિશન હવે SNAP ટેસ્ટ 2024ના માધ્યમથી ઓપન થયું
સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SNAP) 2024ના માધ્યમથી ‘સિમ્બાયોસિસ MBA’ પ્રોગ્રામ્સ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ભારતમાં આ અત્યંત પ્રતિષ્ઠિત એન્ટ્રસ એક્ઝામ...