Republic News India Gujarati
એજ્યુકેશન

ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનુંસતત ત્રીજી વખત સીબીએસસી  બોર્ડમાં 100% પરિણામ જાહેર

TM Patel International School Achieves 100% CBSE Board Results for the Third Consecutive Year

સુરત: સીબીએસસી બોર્ડના જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાંસરસ્વતી એયુકેશન  ટ્રસ્ટ દ્વારા સંચાલીત ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સતત ત્રીજી વખત 100% પરિણામ જાહેર થયુ છે. શાળામાં અનંતા મિલનભાઈ બિસ્કીટવાલા નો 95.2% સાથે શાળામાં પ્રથમ ક્રમ રહ્યો હતો.નિયતી નમન તયાલ 92.20% સાથે દ્વિતીય ક્રમ અને પ્રણવ નાગપાલ 92.0% પ્રાપ્ત કરીને તૃતીય ક્રમ તેમજ સંસ્કૃતી સંકેતકુમાર પટેલે 91.8%સાથેચતુર્થ ક્રમ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યુ હતું.

ઉત્તમ ગુણ સાથે ઉત્તીણ થયેલા આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શિક્ષકોની મહેનત અને પ્રેરણાને આપ્યો હતો. શાળાના ટ્રસ્ટી શ્રી હરીશ પટેલ, પ્રિન્સિપાલ કે.મેક્સવેલ મનોહરએ તથા શાળા પરિવારે તમામને અભિનંદન આપ્યા હતાં અને સન્માનિત કર્યા હતાં. 


Related posts

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, બારડોલીનો ભવ્ય પ્રારંભ – શિક્ષણ ક્ષેત્રે નવી દિશાની શરૂઆત

Rupesh Dharmik

MICA એ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૮ નો ભવ્ય પ્રારંભ કર્યો, બી. વી. રાવે પરિવર્તન અને સખત પરિશ્રમનો પાઠ ભણાવ્યો

Rupesh Dharmik

RJ Vision: વડોદરામાં NEET અને JEE માટે વિશ્વસનીય કોચિંગ સંસ્થા તરીકે ઉભરતું નામ

Rupesh Dharmik

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

Rupesh Dharmik

દહિસરમાં મહિલાઓ દ્વારા સંચાલિત UAV Pilot Academy નું નવું ડ્રોન ટ્રેનિંગ સેન્ટર શરૂ – ભારતના સ્કિલ્ડ UAV વર્કફોર્સને મળશે નવી દિશા

Rupesh Dharmik

માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

Rupesh Dharmik

Leave a Comment