Republic News India Gujarati
ફેશનલાઈફસ્ટાઇલ

હાઈલાઇફ બ્રાઇડ્સ, ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા બેન્ચમાર્ક બ્રાઇડલ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૨૫ અને ૨૬ જુન ના રોજ યોજાશે


સુરત. ૨૩ જુન, ૨૦૨૪ : હાઈલાઇફ બ્રાઇડ્સ, ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા બેન્ચમાર્ક બ્રાઇડલ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૨૫ અને ૨૬ જુન ના રોજ યોજાશે. આ બેન્ચમાર્ક બ્રાઇડલ એક્ઝિબિશનમાં, તે પ્રતિષ્ઠિત સ્થળોએ તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા માટે બ્રાઇડલ વેર, જ્વેલરી કલેક્શન, બ્રાઈડલ કૌચર, ડિઝાઇનર એપેરલ્સ, ફેશન એસેસરીઝ, આર્ટેફેક્ટ્સ વગરે ટોચની બ્રાન્ડ્સ માટે એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તહેવારોની સિઝનને લગતા ફેશન સ્ટેટમેન્ટ આપવા માંગતા ફેશન ઉત્સાહીઓ માટે હાઈલાઇફ બ્રાઇડ્સની મુલાકાત આવશ્યક છે, જ્યાં તમે સાડીઓ, શરારા, લહેંગા, કેપ,  જેકેટ્સ, ડિઝાઇનર વસ્ત્રો, અદભૂત જ્વેલરી, કલાકૃતિઓ અને વધુના નવીનતમ સંગ્રહો જોવા મળશે.

હાઈલાઇફ બ્રાઇડ્સમાં ૨૫ અને ૨૬ જુન ના રોજ  મેરિયોટ, અઠવાલાઇન્સ, સુરત ખાતે આવો અને શ્રેષ્ઠ બ્રાઈડલ ફેશન કલેક્શનની ખરીદી કરો.

 


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment