ટોયોટાએ અર્બન ક્રૂજરને મળ્યો જોરદાર રિસ્પોન્સના જવાબમાં અનોખા રેસપેક્ટ પેકેજની જાહેરાત કરી
અર્બન ક્રૂજરના બુકિંગ કરાવવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો સુરત : ટોયોટા અર્બન ક્રૂજરનામાટે બુકિંગનીશરૂઆતને ગ્રાહકોપાસેથી મળેલીજોરદાર પ્રતિક્રિયાનાજવાબમાં ટોયોટાકિર્લોસ્કર મોટર(ટીકેએમ) એએક રેસ્પેક્ટપેકેજની જાહેરાતકરી છે. તે જલ્દીરજૂ...

