ગુજરાતના ગૌરવ રેન્સી વિસ્પી ખેરાડી ની ટીમ ની સિધ્ધિ કેંજુત્સુમાં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો
આ પ્રકારની સિધ્ધિ હાસલ કરનાર પહલી ગુજરાતની પહેલી ટીમ સુરત : સમુરાઇ આર્ટ એ સૌથી મોટી ઇન્ટિલેક્ટ્યૂઅલ માર્શલ આર્ટ છે. જેમાં તલવારને નિયંત્રણ રાખી એક અસરકારક ટેકનિક...