Republic News India Gujarati

Category : બિઝનેસ

બિઝનેસ

ભારતમા લોન્ચ થયેલા એરિયલ પીઓડી સાથે આપની કપડા ધોવાની રીત બદલો.

Rupesh Dharmik
Image Credit : Ariel પી.એન્ડ જી.ની અગ્રણી ડીટરજન્ટ બ્રાન્ડ એરિયલદેશમાં નવો ચિલો બનાવી રહી છે. પી.એન્ડ જી., ઈન્ડિયાલોન્ડ્રી કેટેગરીમાંપીઓડીની નવી પ્રોડકટ ઉમેરી કરી નવા સેગમેન્ટ...
ગુજરાતબિઝનેસ

મંત્રાની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

Rupesh Dharmik
કોરોના મહામારીના કારણે કાપડ ઉદ્યોગ પર થયેલી અસરો વિશે ચર્ચા સાથે જ મંત્રાનું વાર્ષિક સરવૈયું રજૂ કરાયું સુરત : મંત્રાની 40મી વાર્ષિક સાધારણ સભા આજરોજ...
બિઝનેસ

હાઉસિંગ સેકટરની માંગને પહોંચી વળવા ક્રેડાઈ દ્વારા વર્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ 2020 નું આયોજન

Rupesh Dharmik
  22 મી ઓક્ટોબર થી થશે આરંભ, 360 વર્ચ્યુઅલ સ્ટોલ હશે ફેસ્ટમાં સુરત :શહેરના રીઅલ એસ્ટેટના સર્વાગી વિકાસની ગાથા તથા શહેરના હાઉસિંગ સેક્ટર માંગને પહોચી...
બિઝનેસ

શક્તિ પમ્પ્સના ઘરેલુ વેપારમાં 178 ટકાની વૃદ્ધિ

Rupesh Dharmik
  નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિકગાળામાં શક્તિ પમ્પ્સના ઘરેલુ વેપારમાં 178 ટકાની વૃદ્ધિ નિકાસમાં 33 ટકાનો વધારો ભારતની ઉર્જા કાર્યક્ષમ પમ્પ્સ અને સૌર ઉર્જા સોલ્યુશન્સ...
બિઝનેસહેલ્થ એન્ડ બ્યૂટી

હવે કોરોનાથી બચાવશે કોરોના કિલર ડિવાઈસ

Rupesh Dharmik
·       પૂણેના ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ પ્રા.લિ.નો આવિષ્કાર ·       આઈસીએમઆર પ્રમાણિત ડિવાઈસ સુરતમાં લોન્ચ સુરત :કોરોના વાયરસથી સુરક્ષા મેળવવા માટે હવે કોરોના કિલર ડિવાઈસ આપણી વચ્ચે...
ગુજરાતબિઝનેસ

હિંદુસ્તાન ઝિંક ગુજરાતમાં ઝિરો લિક્વિડ ડિસ્ચાર્જ સાથે અદ્યતન ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપશે

Rupesh Dharmik
ડોસવાડા જીઆઇડીસીમાં આ ગ્રીનફિલ્ડ 300 કેટીપીએ ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ 415 એકરમાં આકાર પામશે રાજ્યની સુધારેલી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા એમઓયુ પૈકીના એક ઉપર આજે ગુજરાત...
બિઝનેસમની / ફાઇનાન્સ

એસબીઆઈ કાર્ડ ગ્રાહકોને 2020માં તહેવારોની ઓફર સાથે ઊજવણી માટે વધુ એક કારણ આપે છે

Rupesh Dharmik
ગ્રાહકોની ખુશીઓ માટે 2,000 શહેરોમાં 1,000થી વધુ ઓફર્સની વ્યાપક શ્રેણી ફ્લિપકાર્ટના ઑક્ટો.’20માં ‘ધ બીગ બિલિયન ડે’ શોપિંગ ફેસ્ટિવલ માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પાર્ટનર 300થી વધુ...
ગુજરાતબિઝનેસસુરત

મુંબઈથી સુરત સીફ્ટ થઈ રહેલા હીરા ઉદ્યોગ થી સુરતની ચમકવધુ તેજ બનશે

Rupesh Dharmik
·       કોરોનાકાળમાં જ 70 જેટલી ડાયમંડ કંપનીઓ પોતાનો કારોબાર સમેટી સુરત આવી ગઈ ·       સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા વર્ષ 2022 સુધી મોટાભાગની...
ફૂડબિઝનેસ

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ આરોગ્યપ્રદ ફુડ પ્રોડક્ટ્સની શ્રેણી રજૂ કરી

Rupesh Dharmik
દરરોજના નાસ્તાને આરોગ્યપ્રદ બનાવવા માટે મસ્ટઇન કટીબદ્ધ સુરત : મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ સીડ્સ, નટ્સ અને સ્પ્રેડ્સની વિશાળ શ્રેણી સાથે આરોગ્યપ્રદ સ્નેક્સ લોન્ચ કર્યાં છે. આ...
બિઝનેસ

AAA ટેકનોલોજીસ લી.નો આઇપીઓ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦એ ખુલશે

Rupesh Dharmik
સુરત: હવે, સમય આવી ગયો છે કે, AAA ટેકનોલોજીસ લી. માર્કેટમાં ઉતરે. આગામી તા. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ છછછ ટેકનોલોજીસ લી. નો આઇપીઓ ખુલશે. AAA...