Republic News India Gujarati

Category : બિઝનેસ

બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને નાણાંકીય શિક્ષણ એટલે શું ? તે માટેના ફ્રેમવર્ક વિશે માહિતગાર કરવા વેબિનાર યોજાયો

Rupesh Dharmik
આપણા બાળકોને સામાન્ય શિક્ષણ ઉપરાંત નાણાંકીય બાબતોનું પણ શિક્ષણ આપવું જોઇએ સુરત. ઉદ્યોગ સાહસિકો ફાયનાન્સ ઉપર નિયંત્રણ મેળવી નાણાંકીય સાક્ષરતા કેળવી શકે તે હેતુથી તેઓને ફાયનાન્શીયલ...
બિઝનેસ

ચેમ્બર દ્વારા ફોરેન એકસચેન્જ માટે RBI દ્વારા સંચાલિત FX-Retail System વિશે નિર્યાતકારોને મહત્વનું માર્ગદર્શન અપાયું

Rupesh Dharmik
આ પ્લેટફોર્મ ઉપર ફોરેન એકસચેન્જ રિસ્ક હેજ કરવા માટે ૧૩ મહિના સુધીનો ફોરવર્ડ કોન્ટ્રાકટ કરી શકાય છે અને બેંકનું માર્જીન ગ્રાહક પ્રમાણે પહેલાંથી ફિકસ કરી શકાય છે તથા તેની બધી વિગતો ઓનસ્ક્રીન જ લાઇવ દેખાય છે સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ૭ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘ફોરેન એકસચેન્જ...
બિઝનેસ

ઉદ્યોગોને ધોલેરા ખાતે રોકાણની વિશાળ તકો

Rupesh Dharmik
ધોલેરા ખાતે રોકાણ માટે સ્ટીલ, ઓટો મોબાઇલ, એરોનોટીક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એપરલ અને એગ્રો બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ સેકટર સ્પેસિફીક કરાયા છે સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સાથે મળીને બુધવાર, તા. ૯ ફેબ્રુઆરી ર૦રર ના...
બિઝનેસસુરત

કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા બજેટમાં કરાયેલી વિશેષ જોગવાઇઓ વિશે ચેમ્બરમાં પેનલ ડિસ્કશન યોજાઇ

Rupesh Dharmik
અગાઉ સર્ચ એન્ડ સરવેમાં છ વર્ષની ઓટોમેટીક રિ–ઓપનીંગની જોગવાઇ હતી, જેને હવે નવી જોગવાઇ પ્રમાણે ત્રણ અથવા દસ વર્ષની કરવામાં આવી છે : પેનલિસ્ટો સુરત. ધી...
બિઝનેસસુરત

બજેટમાં રાષ્ટ્ર નિર્માણની દિશાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ

Rupesh Dharmik
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જીટોના સંયુકત ઉપક્રમે‘બજેટનો અર્થ વ્યવસ્થા ઉપર શું પ્રભાવ પડશે ?’ વિશે વેબિનાર યોજાયો સુરત. ધી સધર્ન ગુજરાત...
બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં ત્રીજા દિવસે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ – ડાયરેકટ ટેકસ’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
ઉદ્યોગોમાં રોકાણોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રો ઉપર ભાર મુકાયો છે પણ કરદાતાઓને લાભ આપી શકાયો હોત તો બજેટને ચાર ચાંદ લાગ્યા હોત : મુકેશ...
બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં બીજા દિવસે ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
પીએલઆઇ સ્કીમ થકી નવી ઇન્ડસ્ટ્રી ઉભી થશે તથા કેમિકલ, ઇલેકટ્રોનિકસ, ડિફેન્સ, ઓટો મોબાઇલ અને રિન્યુઅલ એનર્જી વિગેરે સેકટરમાં ઉછાળો આવશે : દેવેન ચોકસી સરકારની પોલિસી...
બિઝનેસસુરત

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ ચેમ્બર દ્વારા તુરંત જ તેની છણાવટ માટે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર...
બિઝનેસસુરત

નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

Rupesh Dharmik
સંરક્ષણ ક્ષેત્રે આર એન્ડ ડી ઓપન કરવાથી સુરતના મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે: ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપરની સાડા સાત ટકા કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરાઇ, તદુપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવતા નાના કારખાનેદારોને લાભ થશે સુરત: ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ વર્ષ ર૦રર–ર૩ નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી દ્વારા બજેટમાં ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે આવકારદાયક બાબત છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ પ્રાપ્તિનો ૬૮ ટકા મૂડી રોકાણ દેશની સ્થાનિક કંપનીઓ માટે રહેશે તેવી બજેટમાં જાહેરાત કરી છે. આથી આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપન કરવાથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મેન મેઇડ ફાયબર માટેની બેઝીક રો – મટિરિયલ એમ.ઇ.જી.પી.ટી.એ. ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી છે, જે આવકારદાયક છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપર સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને અઢી ટકા કરવાની ઇન્ડસ્ટ્રી દ્વારા માંગ કરવામાં...
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા ‘સીટેક્ષ– ર૦રર’એકઝીબીશનને મળેલી ભવ્ય સફળતા બાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે હવે માર્ચમાં ‘સીટેક્ષ– ર૦રર’(સીઝન– ર) યોજાશે

Rupesh Dharmik
ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન કોઇ એકઝીબીશન બીજી વખત યોજાઇ રહયું છે ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા...