નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરતના ઉધના ખાતે રૂ.૧૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ
૪૦ એમ.વિ.એ કેપેસિટી સાથે નિર્મિત આ સબસ્ટેશનના કારણે ૨૨૧૪ ઔદ્યોગિક અને ૫૦૦૦ રહેણાંક તથા વાણિજ્ય મળી કુલ ૭૨૧૪ ગ્રાહકોને લાભ થશે સુરતઃ નાણા, ઉર્જા અને...