શ્રમિકોના જીવનની રક્ષા માટે શહેરની ૧૨૫૦ સાયકલોમાં રેડિયમ રિફ્લેકટર લગાડાયા
ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી અને સુરત ટ્રાફિક પોલીસ સાથે સામાજિક સંસ્થાઓની શ્રમિક સુરક્ષા માટેની પહેલ સુરત: ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી અને...

