શૈક્ષણિક સંસ્થાઓએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિની અરજી ઓનલાઈન મોકલી આપવી
સુરતઃ ગાંધીનગરની અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે અનુસૂચિત જાતિના ધો.૧૧ થી ૧૨ તેમજ તમામ કોલેજ/સંસ્થા/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ મેળવવા માટે...

