ટોયોટા કિર્લોસ્કર મોટર ઓલ-ન્યુ અર્બન ક્રુઝર માટે 22 ઓગસ્ટ, 2020થી બુકિંગ્સ શરૂ કરશે
· ટોયોટાની નવી કોમ્પેક્ટ એસયુવી, જે પાવરફુલ કે-સીરિઝ 1.5 લીટર ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ · મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમીશન બંન્નેમાં ઉપલબ્ધ · તમામ ઓટોમેટિક...