મુંબઇ ખાતે યોજાનારા CMAI FAB SHOW માં સુરતથી ચેમ્બરનું બિઝનેસ પેવેલિયન ભાગ લેશે
સુરત: CMAI દ્વારા આગામી તા. રર થી ર૪ ફેબ્રુઆરી, ર૦રર દરમ્યાન મુંબઈ ખાતે યોજાનાર CMAI FAB SHOW માં CMAI ના ૪૦૦૦થી વધુ મેમ્બર્સ કે જેઓ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટોપ બ્રાન્ડસ અને ટોપ બાયર્સ છે...