એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)માં સૌથી વધુ ગુણાંક બદલ ડો.પિંકલ શિરોયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે ડો.પિંકલ સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)ના અભ્યાસમાં સૌથી વધુ ગુણાંક...