SGCCI દ્વારા ‘જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક અને પડકારો વિશે વેબિનારનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝૂમ એપના માધ્યમથી ‘જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક...