ચેમ્બર દ્વારા આયોજિત ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’માં યુરોપિયન મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, આજથી ભવ્ય શુભારંભ
એકઝીબીશનમાં ફકત બીટુબી મુલાકાતીઓને જ કોવિડ– ૧૯ની ગાઇડ લાઇનના ચૂસ્તપણે પાલન સાથે પ્રવેશ આપવામાં આવશે, જાહેર જનતાને એકઝીબીશનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી...