૧૨ વર્ષથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી પીડિત કોસંબાના રિક્ષાચાલક મકબુલ પઠાણે કોરોનાને મ્હાત આપી
૨૫ દિવસની સારવારમાં ૬ દિવસ વેન્ટિલેટર રહી કોરોનાને હરાવ્યો સૂરત: ૧૨ વર્ષથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી ધરાવતા ૫૨ વર્ષીય કોરોનાગ્રસ્ત મકબુલ મહંમદ પઠાણ નવી...

