Republic News India Gujarati
ગુજરાત

BSF પેન્શનર્સની ફરિયાદોના નિવારણ માટે ‘પેન્શન અદાલત’નું આયોજન


ગુજરાતના BSF ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાશે

દેશની રક્ષા માટે તૈનાત BSF (બૉર્ડર સિક્યુરિટી ફોર્સ)ના રાજસ્થાન અને ગુજરાત રાજ્યના નિવૃત્ત જવાનોની પેન્શન સંબંધિત ફરિયાદ નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. BSF ગુજરાતના ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે તા. 21મી તથા 22મી જાન્યુઆરીના રોજ પેન્શન અદાલત યોજાશે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ પેન્શનર્સ જોડાઈ શકશે.

BSF ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે કે, PAO \bank\ CPAO (સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસર) \SWO તથા DWOના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
રસ ધરાવનાર પેન્સનર્સ રૂબરૂ ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે જઈ શકશે અથવા કોઈ પણ નજીકની BSF કચેરીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડાઈ શકશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Related posts

ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી

Rupesh Dharmik

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

Leave a Comment