Republic News India Gujarati
ધર્મદર્શન

ગણગૌર ઉત્સવનું ભવ્ય આયોજન

Grand organization of Gangaur Utsav

રાજસ્થાની સમાજ દ્વારા ઉધના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગણગોર નો કાર્યક્રમ યોજાયો

સુરત: ઉધના ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે રાજસ્થાની સમાજ દ્વારા ગણગૌર ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારથી મહિલાઓ દ્વારા ગણગૌરની પૂજા કરવામાં આવી હતી. સાંજે 4 વાગ્યાથી ગણગૌર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગણગૌરની શાહી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પછી, મંદિર પરિસરમાં ગણગૌરનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઘણી મહિલાઓ અને છોકરીઓએ પણ તેમના ગણગૌરનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે મંદિરના પ્રાંગણમાં સેંકડો મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


Related posts

પૂજ્ય શંકરાચાર્યજીના પાવન સાન્નિધ્યમાં આનંદવર્ધન આશ્રમ, ગામ વાસણા (કોશીન્દ્રા), જિલ્લા છોટાઉદેપુર ખાતે ૨૫ ભાઈ-બહેનોએ સ્વૈચ્છિક રીતે પુનઃ સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો.

Rupesh Dharmik

પચાસ વર્ષથી અમૃત વાણી આપતા આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું અવસાન થયું છે

Rupesh Dharmik

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા ૯ એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

Rupesh Dharmik

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

Rupesh Dharmik

બાદશાહ ગ્રુપ ગણેશજીના આગમન નિમિત્તે અકલ્પનીય કાર્યક્રમોનું આયોજન કરશે

Rupesh Dharmik

પૂજ્ય મોરારી બાપૂએ વૃક્ષારોપણ અને પર્યાવરણની સુરક્ષા માટે પંચ તત્વોના રક્ષણનું આહ્વાન કર્યું

Rupesh Dharmik

Leave a Comment