Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સુરતના હજીરા ઓ.એન.જી.સી. ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોનું કોરોનાવિરોધી રસીકરણ


સુરત: દેશમાં કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનના બીજા તબક્કાના રસીકરણ અંતર્ગત સુરતના ઓ.એન.જી.સી. હજીરા ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોને મૈત્રેય હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં કોવિશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી.

યુનિટના કમાંડર નિલેશકુમાર ગૌડએ પણ રસીકરણ કરાવી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી પાંચ દિવસોમાં યુનિટના કુલ ૩૫૫ જવાનોનું રસી આપવામાં આવશે.


Related posts

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Rupesh Dharmik

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

Rupesh Dharmik

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

Rupesh Dharmik

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment