મહેતા વેલ્થના કૃણાલ મહેતા સૌથી પ્રભાવશાળી ફાઇનાન્સિયલ સર્વિસિસના વ્યવસાયી તરીકે જાહેર


HNIs અને અલ્ટ્રા HNIsને   કસ્ટમ-બિલ્ટ વેલ્થ સર્જન સોલ્યુશન્સમાં અગ્રણી કંપની

સુરત (ગુજરાત): મહેતા વેલ્થ લિમિટેડના MD અને CEO કૃણાલ મહેતાએ 22 નવેમ્બરના રોજ ઇટી નાઉ દ્વારા મુંબઈમાં આયોજિત વર્લ્ડ માર્કેટિંગ કોંગ્રેસમાં ‘સૌથી પ્રભાવશાળી ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોફેશનલ્સ’ એવોર્ડ જીત્યો. વિશ્વભરમાં આ એવોર્ડ મહેતા વેલ્થ લિમિટેડને અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ કંપની તરીકે મજબૂત બનાવે છે જે વિશિષ્ટ રીતે HNIs અને અલ્ટ્રા HNIsને કસ્ટમ-બિલ્ટ વેલ્થ સર્જન સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

મહેતા વેલ્થ એ એક પ્રકારની વાર્ષિક ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પાછળનું માઇન્ડ છે, જે HNIs માટે એક વિશિષ્ટ સમિટ છે જ્યાં ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રના અગ્રણીઓ સંપત્તિ સર્જન વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *