Republic News India Gujarati
એજ્યુકેશનરાજકોટ

અલોહા સેન્ટર દ્વારા નેશનલ લેવલની સ્પર્ધામાં રાજકોટ તેમજ આસપાસના 1100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


રાજકોટ: અલોહા સેન્ટર દ્વારા રાજકોટ ખાતે 17મી નેશનલ લેવલની બેટલ ઓફ બ્રેઈન  સ્પર્ધાના અંતર્ગત  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ કલાકે કાલાવાડા રોડ પર રત્નવિલાસ  પેલેસ ખાતે આયોજીત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1100 વિદ્યાર્થીઓ  થી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ હતી. જ્યારે પ્રિ મેટ લેવલ-૧ કેટેગરી બી અને મેટ લેવલ ૧ કેટેગરી બી માં ૧૨૦ દાખલા હતા.

સાથેજ વિદ્યાર્થીઓ માટે દરેક પેપરનો સમય ૬ મિનિટનો જ હતો. આ સહિત ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ સાથે જુના સ્ટુડન્ટની  કોન્વોકેશન સેરેમોની નું પણ આયોજન થયું હતું જેમાં 300 વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત થયા હતા વિદ્યાર્થી તથા પેરેન્ટ્સ સહીત ટોટલ 3500થી વાંધો સંખ્યામાં ભાગ લીધો હતો.


Related posts

પારુલ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક ચિકિત્સકો અને વિશેષજ્ઞો માટે આયુર્વેદિક ગેસ્ટ્રોએન્ટરોલોજી કોર્સની જાહેરાત

Rupesh Dharmik

ઘોડ દોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ રિપબ્લિક ડે નિમિતે ડ્રૉઇંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું

Rupesh Dharmik

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ માં પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી

Rupesh Dharmik

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ઉતાવળ અને ધાંધિયાવેળા હોવાની વાતો થઈ વહેતી

Rupesh Dharmik

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

Rupesh Dharmik

સિમ્બાયોસિસ એમબીએમાં એડમિશન હવે SNAP ટેસ્ટ 2024ના માધ્યમથી ઓપન થયું

Rupesh Dharmik

Leave a Comment