ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં સ્થાન મેળવ્યું
ગુજરાતની ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે ‘ઍક જ દિવસમાં ડીલર દ્વારા વેચવામાં આવેલા મહત્તમ સિંગલ મોડલ ફોક્સવેગન વાહનો’ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઍશિયા બુક...