શેલ્બી હોસ્પિટલ્સના ડો. વિક્રમ શાહને હેલ્થકેર પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ
સુરત: ભારતની 15 હોસ્પિટલોની શૃંખલા ધરાવતી શેલ્બી હોસ્પિટલ્સના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહને હાલમાં આયોજિત થયેલ FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ સમારોહમાં ‘હેલ્થકેર...