જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ 5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન
– જૈનમ બ્રોકિંગ લિમિટેડ ગુજરાતની અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપનીઓમાંની એક છે, જે દેશમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ઓપ્શન ટ્રેડિંગ સમુદાયમાંની એક છે. સુરત, ગુજરાત:...