યામાહા ટીન્સ રોક 2026માં મિઝોરમના ન્યૂહોફ સ્કૂલ બેન્ડનો વિજય, બેંગલુરુમાં યુવા સંગીતકારોએ પ્રતિભાનો પરચો આપ્યો
બેંગલુરુ: દેશભરના યુવા સંગીતકારોને પોતાની કલા રજૂ કરવાની તક આપતી ‘યામાહા ટીન્સ રોક 2026 – ધ બેટલ ઓફ બેન્ડ્સ’ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે બેંગલુરુના પ્રેસ્ટિજ સેન્ટર...

