ફેશનેબલ સુરતવાસીઓ લેટેસ્ટ ફેશન ઓફર જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે
સુરત તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ : તમારી લેટેસ્ટ ફેશનને ફ્લોન્ટ કરવા માટે તૈયાર રહો, કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન...