ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૭ અને ૨૮ ફેબ્ર્રુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે
સુરત: તમારા નવી સીઝનની શરૂઆત કરો હાઈ ફેશન સાથે કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન સાથે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન...