Republic News India Gujarati
ફેશનલાઈફસ્ટાઇલ

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૭ અને ૨૮ ફેબ્ર્રુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Hi Life Exhibition, Surat, India's best fashion showcase, Hotel Surat Marriott, designer wear, jewellery, bridal wear, fashion accessories,

સુરત: તમારા નવી સીઝનની શરૂઆત કરો હાઈ ફેશન સાથે કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન સાથે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન ૨૭ અને ૨૮ ફેબ્ર્રુઆરીના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ફરી એક વખત પાછુ આવી રહ્યું છે. તો ચાલો આ નવી સીઝનની શરૂઆત કરો હાઈ ફેશન સાથે કરીએ. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે સાથે સાથે બીજી ઘણી બધી અદભૂત રેન્જ સાથે તમારા નવા લુકને સ્ટાઇલ કરી શકશો તેમેજ સ્ટાઇલિશ ફેશન કલેક્શન સાથે નવા વર્ષમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બનાવી શકશો.

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, “આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ લે. આ શોકેસથી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છું કે તે આગામી પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશનનો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૧૫૦ થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.”


Related posts

બોટાદમાં બ્યુટી અને મેકઓવરની નવી ઓળખ : Aagna Beauty Care & Salon બની રહ્યું છે ગ્રાહકો અને બ્યુટી વિદ્યાર્થીઓની પસંદગી.

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૪ અને ૨૫ જુનના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment