Republic News India Gujarati
ફેશનલાઈફસ્ટાઇલસુરત

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન સાથે ૨૬ અને ૨૭ જુલાઈ ના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

India's premier fashion showcase with the most trending fashion collections will be held on July 26 and 27 at Marriott Hotel Athwallines Surat for two days of hi life exhibition.

સુરત તા. ૨૪ જુલાઈ ૨૦૨૩ : તમારી લેટેસ્ટ ફેશનને ફ્લોન્ટ કરવા માટે તૈયાર રહો, કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ખૂબ જ ટ્રેન્ડિંગ ફેશન કલેક્શન  સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ જુલાઈ ના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ફરી એક વખત પાછુ આવી રહ્યું છે. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે. આ સિઝનમાં હાઈલાઈફ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, “આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ લે. આ શોકેસથી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છું કે તે આગામી પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશનનો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૧૫૦ થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.”


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૩ અને ૪ નવેમ્બરના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

 સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૪ અને ૫ ઓક્ટોબરના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે  

Rupesh Dharmik

બોટાદમાં બ્યુટી અને મેકઓવરની નવી ઓળખ : Aagna Beauty Care & Salon બની રહ્યું છે ગ્રાહકો અને બ્યુટી વિદ્યાર્થીઓની પસંદગી.

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૪ અને ૨૫ જુનના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

Leave a Comment