Republic News India Gujarati
સુરત

તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે


સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં ઇ.પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલે રાત્રિ કર્ફ્યું અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રહેશે, જેમાં રાત્રિના ૧૨.૦૦ થી સવારના ૬:૦૦ કલાક સુધી સુરત શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં, અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં.

કેટલીક નિયત કરાયેલી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને ઉપરોક્ત હુકમ પાલનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


Related posts

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

Rupesh Dharmik

Leave a Comment