Republic News India Gujarati
એજ્યુકેશનસુરત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા 77માં  સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી


સુરત: ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે સમગ્ર દેશભરમાં 77માં  સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી ત્યારે સુરતમાં સિટીલાઇટ વિસ્તાર  પાસે આવેલ અણુવ્રત દ્વાર સ્થિત સુરત મહાનગરપાલિકા વોકવે ગાર્ડન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા પણ ઘ્વજવંદન કરીને તથા રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસનીન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ સેન્ટરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યાં હતા.


Related posts

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, બારડોલીનો ભવ્ય પ્રારંભ – શિક્ષણ ક્ષેત્રે નવી દિશાની શરૂઆત

Rupesh Dharmik

MICA એ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૮ નો ભવ્ય પ્રારંભ કર્યો, બી. વી. રાવે પરિવર્તન અને સખત પરિશ્રમનો પાઠ ભણાવ્યો

Rupesh Dharmik

RJ Vision: વડોદરામાં NEET અને JEE માટે વિશ્વસનીય કોચિંગ સંસ્થા તરીકે ઉભરતું નામ

Rupesh Dharmik

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment