Republic News India Gujarati

Author : Rupesh Dharmik

http://gujarati.republicnewsindia.com - 684 Posts - 0 Comments
બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં ત્રીજા દિવસે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ – ડાયરેકટ ટેકસ’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
ઉદ્યોગોમાં રોકાણોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રો ઉપર ભાર મુકાયો છે પણ કરદાતાઓને લાભ આપી શકાયો હોત તો બજેટને ચાર ચાંદ લાગ્યા હોત : મુકેશ...
બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં બીજા દિવસે ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
પીએલઆઇ સ્કીમ થકી નવી ઇન્ડસ્ટ્રી ઉભી થશે તથા કેમિકલ, ઇલેકટ્રોનિકસ, ડિફેન્સ, ઓટો મોબાઇલ અને રિન્યુઅલ એનર્જી વિગેરે સેકટરમાં ઉછાળો આવશે : દેવેન ચોકસી સરકારની પોલિસી...
બિઝનેસસુરત

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ ચેમ્બર દ્વારા તુરંત જ તેની છણાવટ માટે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’વિશે વેબિનાર યોજાયો

Rupesh Dharmik
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર...
બિઝનેસસુરત

નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

Rupesh Dharmik
સંરક્ષણ ક્ષેત્રે આર એન્ડ ડી ઓપન કરવાથી સુરતના મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે: ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપરની સાડા સાત ટકા કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરાઇ, તદુપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવતા નાના કારખાનેદારોને લાભ થશે સુરત: ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ વર્ષ ર૦રર–ર૩ નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી દ્વારા બજેટમાં ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે આવકારદાયક બાબત છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ પ્રાપ્તિનો ૬૮ ટકા મૂડી રોકાણ દેશની સ્થાનિક કંપનીઓ માટે રહેશે તેવી બજેટમાં જાહેરાત કરી છે. આથી આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપન કરવાથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મેન મેઇડ ફાયબર માટેની બેઝીક રો – મટિરિયલ એમ.ઇ.જી.પી.ટી.એ. ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી છે, જે આવકારદાયક છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપર સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને અઢી ટકા કરવાની ઇન્ડસ્ટ્રી દ્વારા માંગ કરવામાં...
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા ‘સીટેક્ષ– ર૦રર’એકઝીબીશનને મળેલી ભવ્ય સફળતા બાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે હવે માર્ચમાં ‘સીટેક્ષ– ર૦રર’(સીઝન– ર) યોજાશે

Rupesh Dharmik
ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન કોઇ એકઝીબીશન બીજી વખત યોજાઇ રહયું છે ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા...
બિઝનેસસુરત

ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર

Rupesh Dharmik
કેલીફોર્નિયા ખાતે એપ્રિલ– ર૦રર માં યોજાનારી કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો ભાગ લઇ પોતાના પ્રોજેકટ માટે ફન્ડીંગ (ડેબ્ટ, ઇકવીટી તથા જોઇન્ટ વેન્ચર) મેળવી શકશે સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની ચાલીસમી ઘટના

Rupesh Dharmik
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ઓરિસ્સાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ...
સુરત

મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓથી મહિલાઓને અવગત કરાવવા માટે જીસીસીઆઇ તથા એસજીસીસીઆઇ દ્વારા વેબિનાર યોજાયો

Rupesh Dharmik
આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : સુરતના ડીસીપી પન્ના મોમાયા સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો  મહિલા પોલીસને ફરિયાદ કરી શકે છે. આ મામલે પોલીસ...
લાઈફસ્ટાઇલ

શ્રી દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળ મુંબઈ દ્વારા સામાજિક કાર્યકર્તા કિરીટભાઈ ચાવડાનું સન્માન

Rupesh Dharmik
મુંબઈ: પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળ મુંબઈ દ્વારા 22 જાન્યુઆરી 2022ના રોજ કાંદિવલી (પૂર્વ) સ્થિત દેસાઈ...
સુરત

ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Rupesh Dharmik
પ્રજાસત્તાક પર્વે સર્વે સભ્યોએ અચૂકપણે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર...