સુરત: રાજયકક્ષાના રોજગાર દિવસ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે યુવાનોને નિમણુંકપત્રો એનાયત
રોજગાર દિવસે રાજયભરના ૬૨ હજાર યુવાનોને રોજગાર નિમણુંકપત્રો આપી રાજ્ય સરકારે ઉજ્જવળ કારકિર્દીની ભેટ આપી મુખ્યમંત્રીએ યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડવા ‘અનુબંધમ્’ પોર્ટલ અને...