SGCCI અને આઇ હબના સંયુકત ઉપક્રમે ‘ઇનોવેશન હેકાથોન ફોર સ્ટાર્ટઅપ્સ’ વિષય ઉપર સેમિનાર યોજાયો
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આઇ હબના સંયુકત ઉપક્રમે ‘ઇનોવેશન હેકાથોન ફોર સ્ટાર્ટઅપ્સ’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ડિઝાઇન...