બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચાર મતગણતરી કેન્દ્રો
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન તરસાડી, બારડોલી, કડોદરા નગરપાલિકાની...

