સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ
હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય: ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર વર્ષ ૨૦૧૪ માં ભારતમાં દર વર્ષે...