સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશને નવી વહીવટી કમિટીની જાહેરાત કરી.
સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) આગામી કાર્યકાળ 2024-2026 માટે તેની નવી વહીવટી કમિટીની જાહેરાત કરી છે. કમિટીને એસોસિયેશનની પ્રવૃત્તિઓ અને પહેલોને આગે વધારવાની જવાબદારી સોંપવામાં...