આંતરરાષ્ટ્રીય મહિલા દિન : શિક્ષણ અને જ્ઞાનથી આપણી ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપી શકીશું: જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા
રત્નકલાકાર પિતાની પુત્રી રાધિકાબેન લાઠીયા બન્યા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત: કઠિન પરિશ્રમથી ક્લાસ ટુ ઓફિસર થયા અને આજે આપી રહ્યા છે જાહેર સેવામાં યોગદાન સુરત: “નારી...