SGCCI દ્વારા ‘એમએસએમઇ માટે વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજી’ વિષય ઉપર વેબિનારનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘એમએસએમઇ માટે વોટર પ્યુરીફિકેશનની ટેકનોલોજી’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ગાપુરની સીએસઆઇઆર–સીએમઇઆરઆઇ (સેન્ટ્રલ...