Republic News India Gujarati

Category : હેલ્થ એન્ડ બ્યૂટી

સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

હિંદુ કારડીયા રાજપૂત સમાજના ૩૬ વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

Rupesh Dharmik
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ૨૦૩ હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ, અવધૂત નગર, કતારગામ...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

હિંદુ સતવારા સમાજના ૪૬ વર્ષીય ગીતાબેન ભરતભાઈ પરમારના પરિવારે તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી ૪ વ્યક્તિઓને નવજીવન બક્ષી

Rupesh Dharmik
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. મહાવીર રેસીડેન્સી, ABC મોલની સામે, કેનાલ રોડ,...
દક્ષિણ ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

Rupesh Dharmik
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલ માંથી કરાવવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા...
હેલ્થ એન્ડ બ્યૂટી

કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય તે હેતુ ચેમ્બર દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું

Rupesh Dharmik
ચેમ્બર તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી S.Y.B.COMની વિદ્યાર્થીની વૈદેહીએ પરીક્ષા આપ્યા બાદ, પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો

Rupesh Dharmik
શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈ ધનસુખભાઈ ગાંધી ઉ.વ. ૪૯ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી,...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

અંગદાનના ક્ષેત્રની ઐતિહાસિક ઘટના: આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી

Rupesh Dharmik
પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. આજના અંગદાનથી દક્ષીણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન...
હેલ્થ એન્ડ બ્યૂટી

ચેમ્બર દ્વારા ટીબી વિશેની ગેરમાન્યતાઓ તથા તેની સચોટ સારવાર વિશે ઔદ્યોગિક કારીગરોને જાગૃત કરાયા

Rupesh Dharmik
સુરત મહાનગરપાલિકાના સહયોગથી ઉદ્યોગ / ફેકટરી વિગેરેને ‘ટીબી ફ્રી વર્કપ્લેસ’ બનાવવા માટે ઉદ્યોગકારોને ચેમ્બરના પ્લેટફોર્મ પરથી અપીલ કરવામાં આવી ટીબીના કારણે દર ત્રણ મિનિટે બે વ્યકિત...
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની ઉદ્યોગ સાહસિક બહેનો માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Rupesh Dharmik
મહિલા સાહસિકોનું હેલ્થ ચેકઅપ, આંખ-દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડશુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસઉપરાંત શરીરમાં વધેલા ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની ઉદ્યોગ સાહસિક બહેનો માટે બુધવાર, તા. ૯ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૩૦ કલાક સુધી અલથાણ ચોકડી ખાતે આવેલી બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક અને ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય એવા ગાયનેકોલોજિસ્ટ ડો. સોનિયા ચંદનાનીએ ઉદ્યોગ સાહસિક બહેનો તથા ચેમ્બરની મહિલા સ્ટાફ કર્મચારીઓનું હોસ્પિટલમાં વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ માટે સ્વાગત કર્યું હતું. આશરે ૩૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બોડી ચેકઅપ, આંખની તપાસ, દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડશુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસ કરવામાં આવી હતી. સાથે જ શરીરમાં વધેલા ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ડો. સોનિયા ચંદનાની ઉપરાંત ઇરીડોલોજિસ્ટ ડો. મિસ્ત્રી, ઓપ્થેમોલોજિસ્ટ ડો. અનિકેત, સર્જન ડો. પાયલ મહેતા, ડો. કાજલ તેજાની, ફિઝીયોથેરાપિસ્ટ ડો. ગૌરવ સમનાની તથા હેમરાજ ગંગવાની અને કૃતિકા નાઇક વિગેરેએ સેવા આપી હતી. ડો. સોનિયાએ વિમેન્સ ડેના દિવસે ચેમ્બરની સિનિયર સિટીઝન મહિલા સભ્યો માટે વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ઉપરોકત મેડીકલ ચેકઅપ કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ વિનામૂલ્યે મેડીકલ ચેકઅપની સુવિધા પૂરી પાડનાર ડો. સોનિયા ચંદનાનીનો પરિચય આપ્યો હતો. અંતે સેલના સભ્ય શિલ્પી સાધે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું....
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની ચાલીસમી ઘટના

Rupesh Dharmik
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ઓરિસ્સાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ...
હેલ્થ એન્ડ બ્યૂટી

11 જાન્યુઆરીના રોજ ઇન્સ્યુલિનની શોધ અને ઉપયોગના 100 વર્ષની ઉજવણી – વિશ્વભરમાં લાખો લોકોના જીવન બચાવે છે

Rupesh Dharmik
આજથી લગભગ 100 વર્ષ પહેલાં બાળકના જીવન બચાવનારા ટાઇપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિનની શોધ કેનેડામાં લિયોનાર્ડ થોમ્પસનને 11મી જાન્યુઆરી 1922ના રોજની શોધ અને તેના પ્રથમ ઉપયોગે...