સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છે: ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકયા નાયડુ
આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે નીકળેલી દાંડી યાત્રાનું ગરિમામય સમાપન નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારી આ દાંડીયાત્રાના માધ્યમથી ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે દેશનુ...

