વેલસ્પન ફાઉન્ડેશને ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં કરોના થોડી મસ્તી, થોડી પઢાઈ નામે તેની હોમ લર્નિંગ પહેલ રજૂ કરી
વેલ-એક્સિલરેટ પ્રોજેક્ટનું વિસ્તરણ કરતાં કંપની વર્તમાન મહામારી વચ્ચે શિક્ષણ અવિરત ચાલુ રહે તે માટે તેનાં સંસાધનોને કામે લગાવે છે વાપી : વેલસ્પન ફાઉન્ડેશન ફોર...