Republic News India Gujarati

Category : ગુજરાત

ગુજરાતટ્રાવેલદક્ષિણ ગુજરાતસુરત

સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ

Rupesh Dharmik
હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય: ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર વર્ષ ૨૦૧૪ માં ભારતમાં દર વર્ષે...
અમદાવાદગુજરાત

ગુજરાત પોલીસને 10 હજાર Body Worn Cameraનું લોકાર્પણ

Rupesh Dharmik
“ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય” : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સમગ્ર રાજ્યમાં 50 કરોડના ખર્ચે 10 હજાર કેમેરા...
કૃષિગુજરાત

ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

Rupesh Dharmik
  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભાભર જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ બિમાર ગાયોની સારવાર માટે નવીન ગૌ હોસ્પીટલનું ખાતમૂર્હત કર્યુ ભાભરની ગૌ શાળામાં રૂ. ૧૧ લાખનું...
કૃષિગુજરાત

“કુન્દન”ની ખેતીમાં પ્રવિણભાઇની “પ્રવિણતા”

Rupesh Dharmik
કામરેજ તાલુકાના ઘલા ગામના ખેડુ પ્રવીણભાઇની આધુનિક ખેતીમાં સક્કર ટેટીનો બમ્પર પાક : ૧૪૪ ટન ઉત્પાદન થવાની સંભાવના સૂરતઃ અગાઉ ખેતીને મજૂરી સાથે જોડવામાં આવતી...
ગુજરાતસુરત

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાનું નવી દિલ્હી ખાતે ‘કોવિડ વુમન વોરિયર્સ- ધ રિઅલ હીરોઝ’ એવોર્ડથી બહુમાન

Rupesh Dharmik
સૂરતઃ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના ૨૯મા સ્થાપના દિવસ- તા.૩૧મી જાન્યુઆરીએ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો....
ગુજરાતસુરત

સુરતના ડી.સી.પી. સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત

Rupesh Dharmik
પોલીસ ફરજ સાથોસાથ કોરોનાકાળમાં પ્રશંસનીય સેવાકાર્ય માટે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરાયું બહુમાન ‘કમ્યુનિટી પોલિસીંગ’ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોનાની કટોકટીમાં લોકો...
ગુજરાતનેશનલ

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો : મોઢેરાનું સૂર્યમંદિર

Rupesh Dharmik
આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર...
ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

વૈશ્વિક મહામારી સામે રાજ્ય સરકારના શ્રેષ્ઠ આયોજન અને જન સહયોગ થકી સંક્રમણને અટકાવવામાં મળેલિ સફળતાને WHO એ કરી સરાહના : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Rupesh Dharmik
કોરોનાના કપરા કાળમાં નાગરિકોને સુરક્ષિત કરવા કોર કમિટિની રચના દેશમાં એક માત્ર ગુજરાતે કરી લીધેલા નિર્ણયોને મળી સફળતા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કોરોના...
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષબાબુની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકે થનારી શાનદાર ઉજવણી

Rupesh Dharmik
તા.૨૩મીએ બારડોલી તાલુકાના હરિપુરાના આંગણે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષબાબુની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકે થનારી શાનદાર ઉજવણી ૧૯૩૮માં ૫૧મા અધિવેશનમાં સુભાષબાબુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
ગુજરાતટ્રાવેલસુરત

સુરતની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26મી થી દેશવ્યાપી ટ્રક રાઇડ પર

Rupesh Dharmik
• 26મી જાન્યુઆરીએ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે ફ્લેગ ઓફ • 35 દિવસની આ રાઇડ દરમિયાન દુરૈયા 13 રાજ્યોના 4500 ગામડાઓ અને...